Last Updated : 02-Oct-19   Visitors : 0010151

  • V J Patel Higher Secondary

  • V J Patel Higher Secondary

  • V J Patel Higher Secondary

  • V J Patel Higher Secondary

  • V J Patel Higher Secondary

Vision:

  • વિદ્યાર્થીનો સક્રિય અને સર્જનાત્મક વિકાસ એજ અમારી શાળાનો વિકાસ.
  • અમે દરેક વિદ્યાર્થીના શારીરિક, માનસિક, આધ્યાત્મિક, નૈતિક, બૌદ્ધિક,સામાજીક અને ભાવાત્મક વિકાસ પર ભાર આપીએ છીએ.

 

Mission:

  • શિસ્ત, શિક્ષણ, સંસ્કાર અને સહકારના મહિમાને ઉજાગર કરવો.
  • વિદ્યાર્થીની પ્રતિભાને ખીલવવી.

 

Aim:

  • બાળકનું સંપૂર્ણ ઘડતર.
  • સમાજને એક વિચારશીલ, ગતિશીલ નાગરિક પ્રદાન કરી સમાજના ઘડતરનો ઉમદા પ્રયાસ.
  • વિજ્ઞાનના વિષયોના જ્ઞાનની સાથે સાથે જીવનના મૂલ્યોનું જ્ઞાન આપવું.