Last Updated : 25-Sep-21   Visitors : 0036987

  • Mahatma Gandhi Vidyalaya

  • Mahatma Gandhi Vidyalaya

  • Mahatma Gandhi Vidyalaya

  • Mahatma Gandhi Vidyalaya

Vision:-

શાળાની સંપત્તિની જાળવણી કરે.

રાષ્ટ્રના અને સમાજના વિકાસમાં મદદરૂપ થાય તેવી ભાવના વિકસે, ભારતીય સંસ્કૃતિનું જતન કરે.

Mission:-

દેશમાં આદર્શ નાગરિક તૈયાર કરવા.

વડીલોનું સન્માન કરતા શીખે.

વ્યસન મુક્ત બને.

પર્યાવરણનું જતન કરે.

Aim:-

સમાજમાં ચરોતર એજ્યુકેશન સોસાયટીનું તથા માતા-પિતાનું નામ દિન પ્રતિદિન ઉજળું થાય તથા તેની સુવાસ ચારેબાજુ ફેલાવે તેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા.