Last Updated : 23-Jul-19   Visitors : 0005318

  • Mahatma Gandhi Vidyalaya

  • Mahatma Gandhi Vidyalaya

  • Mahatma Gandhi Vidyalaya

  • Mahatma Gandhi Vidyalaya

Vision :-

બાળકમાં વિકાસની એક સુંદર સંભાવના હોય જ છે. પ્રયત્નોથી તેને વિકસતું બનાવવું.

 

Mission :-

વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપી તેમનામાં રહેલ મુલ્યો, વિવેકશક્તિ અને સમજશક્તિ પ્રગટે તે માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો.

શ્રેષ્ઠ નાગરિક અને સફળ માનવી બનવા માટે પ્રાથમિક કક્ષાએ સંસ્કાર અને ગુણોનું સિંચન કરી તનાવમુક્ત જીવન બનાવી શકે એવા પરંપરાગત પ્રયત્નો.

આધુનિક સાધનો અને ટેકનોલોજીનો સમજપૂર્વકનો ઉપયોગ કરતા શીખે અને ઉન્નત જીવન બનાવે.