Last Updated : 18-May-22   Visitors : 0062201

  • Admission Open

  • KKV

  • KKV

  • KKV

Vision:

કન્યા કેળવણી દ્વારા શ્રેષ્ઠ સમાજનું નિર્માણ

Mission:

  1. સર્વાંગી વિકાસનો અભિગમ
  2. સમાજની બહેન દીકરીઓ ઝાંસીની રાણી જેવી વીરાંગનાઓ બને
  3. 21 મી સદીના વિશ્વના પડકારો ઝીલતી થાય
  4. ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારોનું જતન કરે

Aim:

૧. કન્યાઓમાં શિષ્ટ પાલન નિયમિતતા, સ્વચ્છતા, પ્રમાણીકતા, વિનમ્રતા જેવા ગુણોનો વિકાસ કરવો

૨. શિક્ષણણી પ્રક્રિયા દ્વારા આદર્શ નારેનું નિર્માણ કરવું

૩. ક્સ્તૂરબા જેવા શાહશીલતાના ગૂણોનો વિકાસ કરવો

૪. સાંપ્રત પ્રવાહ સાથે તાલ મેળવીને એક સુધડ સમાજ નિર્માણ કરનાર આદર્શ નારી બને

૫. સમાજના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહી સમાજમાં ગૌરવભર્યું સ્થાન મેળવી શકાય