Last Updated : 18-May-22   Visitors : 0064771

 • Admission Open

 • KKV Primary Section

 • KKV Primary Section

 • KKV Primary Section

 • KKV Primary Section

Vission:-

કન્યા કેળવણી દ્વારા શ્રેષ્ઠ સમાજનું નિર્માણ.

Mission:-

 • સર્વાંગી વિકાસનો અભિગમ

 • સમાજની બહેન દીકરીઓ ઝાંસીની રાણી જેવી વીરાંગનાઓ બને

 • 21 મી સદીના વિશ્વના પડકારો ઝીલતી થાય

 • ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારોનું જતન કરે 

Aim:-

 • કન્યાઓમાં શિષ્ટ પાલન નિયમિતતા, સ્વચ્છતા, પ્રમાણીકતા, વિનમ્રતા જેવા ગુણોનો વિકાસ કરવો.

 •  શિક્ષણણી પ્રક્રિયા દ્વારા આદર્શ નારેનું નિર્માણ કરવું.

 • ક્સ્તૂરબા જેવા શાહશીલતાના ગૂણોનો વિકાસ કરવો.

 • સાંપ્રત પ્રવાહ સાથે તાલ મેળવીને એક સુધડ સમાજ નિર્માણ કરનાર આદર્શ નારી બને.

 • સમાજના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહી સમાજમાં ગૌરવભર્યું સ્થાન મેળવી શકાય