Vision:
શિક્ષણ સાથે શિસ્ત, સંસ્કાર અને ચારિત્ર્યશીલ નાગરિકનું ઘડતર એ જ અમારો ધ્યેય.
Mission:
ડી. એન. નો દીકરો એટલે શીલ-શક્તિ, સંસ્કાર અને નીડરતનો ખજાનો.
Aim:
મારી શાળાનો વિદ્યાર્થી દુનિયાના ગમે તે ખૂણે જાય, કોઈ પણ ક્ષેત્રમાં નિપુણ બને, સંસ્થા તેમજ શાળાનું નામ રોશન કરે.