OLD NEWS / EVENTS
Shri V. Z. Patel Commerce College, Anand
Staff member completed Ph.D
ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર પટેલ યુનિવર્સીટી સંલગ્ન શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા કુ.શ્રદ્ધાબેન જી.રાજ કે જેઓએ તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટીના બિઝનેસ સ્ટડી વિભાગના પ્રોફેસર ડૉ.યજ્ઞેશભાઈ દલવાડીના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ “ડીટરમિન્ટસ એન્ડ ઈમ્પેક્ટ ઓફ ડિવિડન્ડ પોલીસી ઓન માર્કેટ વેલ્યુ ઓફ શેર ઓફ સિલેક્ટેડ બેન્કસ લીસ્ટેડ ઇન એન.એસ.ઈ.” વિષય પર સંશોધન કરી પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી સમગ્ર સંસ્થા તથા કોલેજનું ગૌરવ વધારેલ છે. આ સિધ્ધી બદલ ચરોતર એજ્યુકેશન સોસાયટી ના મંત્રીશ્રી કેતનભાઈ પી. પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ (ભયલુભાઈ), કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.નરેન્દ્રસિંહ બી.રાજ તથા સમગ્ર કોલેજ સ્ટાફ પરિવાર તેઓને હાર્દિક અભિનંદન પાઠવેલ છે.
Shri V. J. Patel College of Physical Education, Mogri
શ્રી.વી.જે.પટેલ કોલેજ ઓફ ફિઝીકલ એજયુકેશન,મોગરી(B.P.Ed) નુ ગૌરવ
ચરોતર એજયુકેશન સોસાયટી,આણંદ સંચાલિતશ્રી.વી.જે.પટેલ કોલેજ ઓફ ફિઝીકલ એજયુકેશન,મોગરી(B.P.Ed) માં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા બજાવતા ડૉ.રચનાબેન એન.પટેલ ગુજરાત સ્ટેટ એલીજીબીલીટી ટેસ્ટ (GSET) 29/12/2019 ના રોજ યોજાયેલ હતી,તેમાં શારીરિક શિક્ષણના વિષયમાં ઉતીર્ણ થઈ કોલેજ તથા સંસ્થાનું નામ રોશન કરેલ છે, તે બદલ સંસ્થાના મંત્રીશ્રી કેતનભાઈ પટેલ તથા મંડળના સભ્યશ્રીઓ તથા કોલેજ ના આચાર્યશ્રી ડૉ.અજીતસિંહ.ગોહિલ તેમજ કોલેજ પરિવારે તેઓને શુભકામનાઓ પાઠવી.
Charotar English Medium School, Anand
28th National Children's Science Congress-2020
As part of the 9th National Children's Science Congress-2020 organized by Gujarat Council of Science and Technology, Department of Science and Technology, Government of Gujarat, a competition on "Science for Sustainable Life" was held on the virtual stage from 9 to 21 January 2021.
In that Ruta Nikhil Patel and Namrata Nikhil Patel was selected in National's for the "Development of eco-friendly home cooling system"..
Click on more below to download the project..
Shri D. N. Institute of Computer Applications, Anand
University Gold Medal BCA- 2020
Ujjval S Thakkar got gold medal in BCA Exam 2020.
Shri D. N. Institute of Computer Applications, Anand
Sardar Patel University Toppers of Sem-6
University Result Sem- 6
Toppers of 2020..
Charotar English Medium School, Anand
28th National Children's Science Congress-2020
As part of the 9th National Children's Science Congress-2020 organized by Gujarat Council of Science and Technology, Department of Science and Technology, Government of Gujarat, a competition on "Science for Sustainable Life" was held on the virtual stage from 9 to 21 January 2021.
In that Patel Twisha Falgunbhai and Shah Aesha Tarakkumar presented the project "The Aquatic plants- Natural water purifier"..
Click on more below to download the project..
Shri I. J. Patel B.Ed. College, Mogri
One Week Workshop On Art in Education
Certificate of Participation
Shri D. N. Institute of Business Administration, Anand
Sardar Patel University Toppers B.B.A. (ITM) Semester: II
Sardar Patel University Toppers on Merit Based Promotion
B.B.A. (ITM) Semester: II March – 2020
Shri D. N. Institute of Business Administration, Anand
Sardar Patel University Toppers B.B.A. (GENERAL) Semester: II
Sardar Patel University Toppers on Merit Based Promotion
B.B.A. (GENERAL) Semester: II March – 2020
Shri D. N. Institute of Business Administration, Anand
Sardar Patel University Toppers B.B.A. (ITM) Semester: VI
Sardar Patel University Toppers on Merit Based Promotion
B.B.A. (ITM) Semester: VI August – 2020
Shri D. N. Institute of Business Administration, Anand
Sardar Patel University Toppers B.B.A. (GENERAL) Semester: VI
Sardar Patel University Toppers on Merit Based Promotion
B.B.A. (GENERAL) Semester: VI August – 2020
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
Campus Drive- 2021
For more details click on more below...
Charotar Education Society
Project Aditya - Kasturba Kanya Vidhyalaya
તમારું અમુલ્ય યોગદાન સ્વીકાર્ય છે...
for more information click on more below...
Kasturba Kanya Vidhyalaya (Std 9 to 12), Anand
Project Aditya - Kasturba Kanya Vidhyalaya
તમારું અમુલ્ય યોગદાન સ્વીકાર્ય છે...
for more information click on more below...
D. N. High School (Std 9 to 12), Anand
Project Aditya
આવો, ડી. એન. ને વીજ બિલ મુક્ત બનાવીએ ...
આપણું અમુલ્ય યોગદાન સ્વીકાર્ય છે...
for more information click on more below...
Charotar Education Society
Project Aditya- D. N. High School
આવો, ડી. એન. ને વીજ બિલ મુક્ત બનાવીએ ...
આપણું અમુલ્ય યોગદાન સ્વીકાર્ય છે...
for more information click on more below...
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Gold Medal in M.Sc. IT
Proud moment for Charotar Education Society, Anand. Noopur B. Dave secured Gold Medal in M.Sc. IT Aug- Sep 2020 examination of Sardar Patel University.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
PG Admission Inquiry Form for Open Round
PG Admission Inquiry Form for Open Round:
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 2 Maths
Excellent Performance of Mathematics Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના મેથેમેટિક્સ વિભાગના દ્વિતીય સેમેસ્ટર માં અભ્યાસ કરતી શ્રુતિ કારીયા (8.68 GPA) અને આનંદ સિદ્ધપુરા (8.00 GPA) સાથે કોલેજ કક્ષાએ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ સાથે દ્વિતીય સેમેસ્ટરનું સંપૂર્ણ 97.10% પરિણામ પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ જોહનસન જ્યોર્જ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 4 Maths
Excellent Performance of Mathematics Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના મેથેમેટિક્સ વિભાગના ચતુર્થ સેમેસ્ટર માં અભ્યાસ કરતા નિલેશ પટેલ અને હાર્તિક બપોલિયા (9.28 CGPA) સાથે કોલેજ કક્ષાએ પ્રથમ અને યુનિવર્સિટી કક્ષાએ તૃતીય તેમાં ભૂમિકા શ્રીમાળી (8.76 CGPA) સાથે કોલેજ કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ સાથે ચોથા સેમેસ્ટરનું સંપૂર્ણ 100% પરિણામ પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ જોહનસન જ્યોર્જ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 4 Physics
Excellent Performance of Physics Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી
સંચાલિત શ્રી અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના ફિજીક્સ વિભાગના ચોથા સેમેસ્ટર
માં અભ્યાસ કરતી સંસ્કૃતિ પટેલ (9.08 GPA) સાથે કોલેજ કક્ષાએ પ્રથમ અને યુનિવર્સિટી કક્ષાએ દ્વિતીય બ્રિજેશ
બાબરીયા (8.33 GPA) સાથે કોલેજ કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ સાથે બીજા સેમેસ્ટરનું સંપૂર્ણ
100% પરિણામ પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા
સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો. ચિરાગ વ્યાસ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક
અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 2 Physics
Excellent Performance of Physics Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી
સંચાલિત શ્રી અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના ફિજીક્સ વિભાગના દ્વિતીય સેમેસ્ટર
માં અભ્યાસ કરતી સંસ્કૃતિ પટેલ (9.08 GPA) સાથે કોલેજ કક્ષાએ પ્રથમ અને યુનિવર્સિટી કક્ષાએ દ્વિતીય બ્રિજેશ
બાબરીયા (8.33 GPA) સાથે કોલેજ કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ સાથે બીજા સેમેસ્ટરનું સંપૂર્ણ
100% પરિણામ પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા
સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો. ચિરાગ વ્યાસ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક
અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 4 Microbiology
Excellent Performance of Microbiology Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી
અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના માઈક્રોબાયોલોજી વિભાગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ
કરતા રવિ હીરાની (7.80 CGPA) અને હિનલ અંતિયાએ (7.62 CGPA) સાથે યુનિવર્સિટી કક્ષાએ અનુક્રમે પ્રથમ
અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. માઈક્રોબાયોલોજી વિભાગનું ચતુર્થ સેમેસ્ટર નું 97.89% પરિણામ પ્રાપ્ત થયેલ છે. આ
સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય
અધ્યક્ષ ડો. ગોપાલ રાઓલ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા
પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 2 Chemistry
Excellent Performance of Chemistry Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી
અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના રસાયણ શાસ્ત્ર વિભાગના બીજા સેમેસ્ટર માં અભ્યાસ
કરતી મયુરી શર્મા અને કાજલબેન પટેલ (8.04 GPA) સાથે કોલેજ કક્ષાએ પ્રથમ તેમજ વસુધાબેન વકેરીયા (8.00 GPA)
સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના
વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો. રાજેશ પટેલ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી
ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 4 Chemistry
Excellent Performance of Chemistry Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી
અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના રસાયણ શાસ્ત્ર વિભાગના ચોથા સેમેસ્ટર માં અભ્યાસ
કરતા કશ્યપ વોરા (8.18 CGPA) અને અક્ષય વોરા (7.94 CGPA) સાથે અનુક્રમે દ્વિતીય અને છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત છે.
આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય
અધ્યક્ષ ડો. રાજેશ પટેલ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી
હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 2 Biochemistry
Excellent Performance of Biochemistry Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી
અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના બાયોકેમિસ્ટ્રી વિભાગના બીજા સેમેસ્ટર માં અભ્યાસ
કરતા પ્રીત અમીન (9.44 GPA) અને પાર્થ મોવલિયા (8.76 GPA) સાથે યુનિવર્સિટી કક્ષાએ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય
સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સાથે બાયોકેમિસ્ટ્રી વિભાગે વર્ષ 2019-20 માં. 100% પરિણામ પ્રાપ્ત કરેલ છે. આ સફળતા
બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો.
હિતેશ પટેલ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 4 Biochemistry
Excellent Performance of Biochemistry Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના બાયોકેમિસ્ટ્રી વિભાગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી ડોલી વર્મા (8.51 CGPA) અને મૈત્રી શાહ (7.94 CGPA) સાથે યુનિવર્સિટી કક્ષાએ અનુક્રમે પ્રથમ અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સાથે બાયોકેમિસ્ટ્રી વિભાગે વર્ષ 2019-20 માં. 100% પરિણામ પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો. હિતેશ પટેલ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 2 IT
Excellent Performance of Information Technology Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના ઇન્ફોરમેશન ટેક્નોલોજી વિભાગના બીજા સેમેસ્ટર માં અભ્યાસ કરતા પરાગ પટેલ અને ગૌતમ પટેલ (9.32 GPA) સાથે યુનિવર્સિટી દ્વિતીય તેમજ વિષ્ણુદાન ગઢવી (9.04 GPA) સાથે યુનિવર્સિટી કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો. કલ્પિત સોની એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 4 IT
Excellent Performance of Information Technology Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના ઇન્ફોરમેશન ટેક્નોલોજી વિભાગના ચોથા સેમેસ્ટર માં અભ્યાસ કરતી નુપૂર દવે (9.46 CGPA) સાથે યુનિવર્સિટી દ્વિતીય તેમજ કેના પટેલ (8.98 CGPA) સાથે યુનિવર્સિટી કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો. કલ્પિત સોની એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 2 BT
Excellent Performance of Biotechnology Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી
અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના બાયોટેક્નોલોજી વિભાગના બીજા સેમેસ્ટર માં અભ્યાસ
કરતા સીમરન નાથવાની (8.72 GPA) તેમજ શ્રુતિ શ્રીવાસ્તવ અને તૃષા બારૈયા (8.52 GPA) સાથે યુનિવર્સિટી કક્ષાએ
તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો.જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો. નીરજકુમાર સિંઘ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી
ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 4 BT
Excellent Performance of Biotechnology Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી
અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના બાયોટેક્નોલોજી વિભાગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ
કરતા શિવાની કડવાની (8.4 CGPA) અને ખ્યાતિ વાઘેલા (8.3 CGPA) સાથે યુનિવર્સિટી કક્ષાએ અનુક્રમે પ્રથમ અને
તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો.જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો. નીરજકુમાર સિંઘ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી
ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
University Result Sem 2 Microbiology
Excellent Performance of Microbiology Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી
અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના માઈક્રોબાયોલોજી વિભાગના બીજા સેમેસ્ટર માં
અભ્યાસ કરતા આફ્રીનાબાનુ મલેક (8.64 GPA) અને ફલકનાઝ શેખ (8.48 GPA) સાથે યુનિવર્સિટી કક્ષાએ અનુક્રમે
દ્વિતીય અને ચોથું સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા
સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો. ગોપાલ રાઓલ એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન
પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
Bank Account Details
Bank Account Details
Click below on more to View details...
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
Online Fees payment information

Click on more to View Image File..
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
Achievements of Biochemistry Department
Great Achievements of Biochemistry Department of Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research.
Congratulations to all Students and College Staff for great achievements.

Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
All over University Result of M.Sc BT Sem 2
Click below on more to view Result..
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
All over University Result of M.Sc BT Sem 4
All 4th Sem. students got First Class.
Click below on more to view Result.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
Online Admission Open 2020-21
Welcome to Online Admission Portal
Click on more to view admission guideline prospect PDF.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
Admission eligibility criteria for year 2020-21
Click on more to view PDF of Admission eligibility criteria for year 2020-21
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
Post Graduate Admission Inquiry Form
Shri Alpesh N. Patel PG Institute of Science & Research, Anand.
Admission 2020-21
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
Annual Day 2020
10th Annual day celebration was held on 28th February 2020.
Shri Alpesh N. Patel Post Graduate Institute of Science and Research, Anand
Winning Cricket Match in SPU