ચરોતર એજયુકેશન સોસાયટી,આણંદ સંચાલિત
શ્રી.વી.જે.પટેલ કોલેજ ઓફ ફિઝીકલ એજયુકેશન,મોગરી(B.P.Ed)માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વસાવા પ્રકાશકુમાર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી ,ગાંધીનગરની ભાઈઓની ફૂટબોલ ટીમમા પસંદગી પામેલ છે, જેની સ્પર્ધા બર્કતુંલ્લા યુનિવર્સિટી,ભોપાલ ખાતે યોજાનાર છે,તેમા ભાગ લઇ કોલેજ તથા સંસ્થાનું નામ રોશન કરેલ છે. તે બદલ મંડળના
મંત્રીશ્રી.કે.ડી.પટેલ તથા મંડળના સભ્યશ્રીઓ તેમજ ભગિની સંસ્થા એમ.બી.પટેલ એપ્લાઇડ સાયન્સ કોલેજના આચાર્યશ્રી ડૉ.હિતેન્દ્રસિંહ રાજ તથા કોલેજના આચાર્યશ્રી.ડૉ.અજીતસિંહ.ગોહિલ તેમજ કોલેજ પરિવારે આ વિદ્યાર્થીને શુભકામનાઓ પાઠવી.