Last Updated : 06-Oct-17   Visitors : 0011346

C E Society
C E Society
C E Society
C E Society
C E Society
News / Events

1st Rank In State Level Eassy Writing    (17-9-2017)

માં નર્મદા મહોત્સવના ભાગરૂપે યોજાયેલ રાજયકક્ષાની નિબંધ સ્પર્ધામાં ચરોતર એજ્યુકેશન સોસાયટી,આણંદ ધ્વારા સંચાલિત શ્રી એ.એન.પટેલ પી.જી.ઈનસ્ટીટ્યુટ સાયન્સ એન્ડ રિસર્ચની માઈક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટની વિદ્યાર્થીની કુ.દિવ્યા આર. પટેલ રાજ્યકક્ષાએ પ્રથમ ઇનામ (૨૫૦૦૦ – કેશ પ્રાઈઝ ) સાથે વિજેતા જાહેર થઈ હતી. આ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ તારીખ ૧૭/૦૯/૨૦૧૭ ના દિવસે આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે આપવામાં આવ્યું હતું. જે સંસ્થા માટે ખુબ જ ગૌરવ અપાવવા બદલ સંસ્થાના માઈક્રોબાયોલોજીના વિભાગીય અધ્યક્ષ ડૉ.ગોપાલભાઈ રાઓલ, સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડૉ.જતીનભાઈ પટેલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રીશ્રી કેતનભાઈ પટેલ, ચેરમેનશ્રી નીરવભાઈ પટેલ તેમજ સંસ્થાના કલ્ચરલ કો.ઓર્ડીનેટર ડૉ.નિરવ ભાવસાર ધ્વારા ખુબ જ અભિનંદન આપવામાં આવ્યા તેમજ કુ.દિવ્યા આર.પટેલના ઉજ્જવળ કારકિર્દી માટે સંસ્થા તેમજ સ્ટાફમિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી.