Last Updated : 06-May-22 Visitors : 0152905
Udaan Talent Search Examination on 5th june 2022 at 10 am to 12 noon..
For more details click on more below..
For IT Department Admission inquiry Click on below link:
https://bit.ly/3k4WsMx
For Chemistry Department Admission inquiry Click on below link:
For Microbiology Department Admission inquiry Click on below link:
For Biochemistry Department Admission inquiry Click on below link:
https://bit.ly/3OHHaeF
For MLT Department Admission inquiry Click on below link:
Admission (BCA, B.Sc. IT) click here:
https://forms.gle/Bgjk49WGed8dMqkk7
Students have secured Ranks at the university level in the First Semester External Examination held during January 2022.
Click on more below to view result...
University Toppers
M.Sc. MicroBiology Semester I February 2022
Click on more below to view....
M.Sc. Information Technology Semester I February 2022
M.Sc. Biotechnology Semester I February 2022
M.Sc. Chemistry Semester II June 2021
University Result B.Com. sem-6
Click on more below to view file...
University Result - Toppers of M.Sc. IT Sem 4
ALL OVER UNIVERSITY RANK LIST OF M.Sc. (Information Technology) (Third Semester) (December - 2020)
ALL OVER UNIVERSITY RANK LIST OF M.Sc. (Biochemistry) (Third Semester) (January - 2021)
Congratulations….
Shining Stars of Shri D. N. Institute of Business Administration
Sardar Patel University
B.B.A. (GENERAL) Semester: III JANUARUY – 2021
Click on more to view file...
B.B.A. (ITM) Semester: III JANUARUY – 2021
ડી.એન.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનનું બી.એસ.સી. આઇટી પાંચમાં સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ જાન્યુઆરી 2021ની બીએસસી આઇટી પાંચમાં સેમેસ્ટરની પરીક્ષામાં ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ સંચાલિત શ્રી ડી એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના સાત વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ટોપ ટેનમાં સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.વિભાગીય અધ્યક્ષ શ્રી અજય રાઠોડે જણાવ્યું હતું કે 9.83 સી.જી.પી.એ. સાથે હારૃનમીયા મલેક પ્રથમ ,9.58 સી.જી.પી.એ. સાથે ચિરાગ પટેલ બીજો,8.83 સી.જી.પી.એ. સાથે નીલ પટેલ પાંચમો,8.58 સી.જી.પી.એ. સાથે પ્રિન્સ પ્રજાપતિ સાતમો,8.25 સી.જી.પી.એ. સાથે શિવાની પટેલ નવમો,8.17સી.જી.પી.એ. સાથે યશેષ રાય તથા હાર્દિક ભાટિયાએ દસમો ક્રમ મેળવ્યો છે.સંસ્થાના મંત્રી શ્રી કેતનભાઈ પટેલ,એડમિનિસ્ટ્રેટર શ્રી વિનોદભાઇએ તથા આચાર્ય ર્ડો મૌલિક પંડ્યાએ સમગ્ર સ્ટાફની મહેનત તથા વિદ્યાર્થીઓની જ્વલંત સફળતા બદલ શુભેચ્છા પાઠવી હતી.
ડી.એન.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનનું બીસીએ પાંચમાં સેમેસ્ટરમાં ઝળહળતું પરિણામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ જાન્યુઆરી 2020ની બી.સી.એ.પાંચમાં સેમેસ્ટરની પરીક્ષામાં ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ સંચાલિત શ્રી ડી.એન.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના સાત વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ટોપ ટેનમાં સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.વિભાગીય અધ્યક્ષ શ્રી અમિત પટેલે જણાવ્યું હતું કે, 9.83 સી.જી.પી.એ. સાથે તુષાર રૂપાણી બીજો,9.50 સી.જી.પી.એ. સાથે છઠ્ઠો ,9.33 સી.જી.પી.એ.સાથે રાધિકા પ્રજાપતિ,અર્ચિત પટેલ તથા લિસા વહોરા સાતમો,9.25 સી.જી.પી.એ.સાથે વિશાલ વાળન્દ આઠમો,9.17 સી.જી.પી.એ. સાથે સુહાની પઠાણે નવમો ક્રમ મેળવ્યો હતો.સંસ્થાના મંત્રી શ્રી કેતનભાઈ પટેલ,અડ્મિનિસ્ટ્રેટર શ્રી વિનોદભાઈ તથા આચાર્ય શ્રી મૌલિક પંડ્યાએ જવલંત સફળતા બદલ સમગ્ર સ્ટાફને અભિનંદન આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
ડી.એન.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનનું બી.એસ.સી. આઇટી ત્રીજા સેમેસ્ટરનું ઝળહળતું પરિણામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ જાન્યુઆરી 2021ની બીએસસી આઇટી ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ સંચાલિત શ્રી ડી એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના પાંચ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ટોપ ટેનમાં સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.વિભાગીય અધ્યક્ષ શ્રી અજય રાઠોડે જણાવ્યું હતું કે 9.57 સી.જી.પી.એ. સાથે હર્ષ પટેલ ત્રીજો,9.29 સી.જી.પી.એ. સાથે શ્રેયા પટેલ પાંચમો,9.21 સી.જી.પી.એ. સાથે કૃષીલ પટેલ છઠ્ઠો,8.64 સી.જી.પી.એ. સાથે મિત્તલ પટેલ નવમો,8.43 સી.જી.પી.એ. સાથે મિતભારતી ગોસ્વામી એ દસમો ક્રમ મેળવ્યો છે.સંસ્થાના મંત્રી શ્રી કેતનભાઈ પટેલ,એડમિનિસ્ટ્રેટર શ્રી વિનોદભાઇએ તથા આચાર્ય ર્ડો મૌલિક પંડ્યાએ સમગ્ર સ્ટાફની મહેનત તથા વિદ્યાર્થીઓની જ્વલંત સફળતા બદલ શુભેચ્છા પાઠવી હતી.
ડી એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુટર એપ્લિકેશનના બીસીએ ત્રીજા સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ
સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ જાન્યુઆરી 2021ની બીસીએ ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ સંચાલિત શ્રી ડી એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુટર એપ્લિકેશનના સાત વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી ટોપ ટેનમાં સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. વિભાગીય અધ્યક્ષ શ્રી અમીત પટેલે જણાવ્યું હતું કે, 9.50 સી.જી.પી.એ સાથે રાહુલ વસાવા ત્રીજો,9.29 સી.જી.પી.એ. સાથે વ્રજ પટેલ છઠ્ઠો,9.14 સી.જી.પી.એ. સાથે તૃષિત પટેલ,અમન ચતુર્વેદી અને ફેનીલ પટેલ આઠમો,9.07 સી.જી.પી.એ. સાથે તીર્થ પટેલ નવમો, 9.00સી.જી.પી.એ. સાથે શિવમ ચતુર્વેદીએ યુનિવર્સિટીમાં દસમો ક્રમ મેળવ્યો છે. સંસ્થાના મંત્રી શ્રી કેતનભાઈ પટેલ, એડમિનિસ્ટ્રેટર શ્રી વિનોદભાઈએ તથા આચાર્ય ડો મૌલિક પંડ્યાએ સમગ્ર સ્ટાફની મહેનત તથા વિદ્યાર્થીઓની જ્વલંત સફળતા બદલ શુભેચ્છા પાઠવી હતી.
ચરોતર એજ્યુકેશન સોસાયટી , આણંદ સંચાલિત શ્રી ડી. એન. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશનના આસીસ્ટન્ટ પ્રોફેસર વર્ષાબેન પ્રજાપતિએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી દ્વારા સંચાલિત "ડિપ્લોમા ઈન યોગા" કોર્સમાં યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન મેળવવાની સિદ્ધિ હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે તે બદલ સંસ્થાના મંત્રી શ્રી કેતનભાઈ પટેલ, કોલેજ એડમિનિસ્ટ્રેટર શ્રી વિનોદભાઈ , આચાર્યશ્રી મૌલિક પંડ્યા, વિભાગીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ પટેલ શ્રી અજય રાઠોડ તથા સમગ્ર કોલેજ પરિવારે વર્ષાબેનને ઝળહળતી સફળતા બાદલ શુભકામનાઓ પાઠવી હતી .
ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ સંચાલિત તથા સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન શ્રી ડી એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં છેલ્લા 14 વર્ષથી કાર્યરત બી.સી.એ. ના અધ્યાપિકા શ્વેતાબેન વિનયકુમાર પરમાર, કે જેઓએ ડૉ. એલ કે શર્માના માર્ગદર્શન હેઠળ કોમ્પ્યુટર સાયન્સ વિભાગ, રાય યુનિવર્સિટી, અમદાવાદથી પી.એચ .ડી. ની પદવી મેળવી સંસ્થા તેમજ કોલેજનું ગૌરવ વધારેલ છે. તે બદલ સંસ્થાના મંત્રી શ્રી કેતનભાઈ પટેલ, એડમિનિસ્ટ્રેટર શ્રી વિનોદભાઇ, કૉલેજ આચાર્ય ર્ડો મૌલિક પંડયા, વિભાગીય અધ્યક્ષ અમિત પટેલ, અજય રાઠોડ તથા સમગ્ર કૉલેજ પરિવારે તેઓને હાર્દિક અભિનંદન પાઠવેલ છે.
Shining Stars of Shri D. N. Institute of Business Administration, Anand
B.B.A. (GENERAL) Semester: V DECEMBER – 2020
B.B.A. (ITM) Semester: V DECEMBER – 2020
ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર પટેલ યુનિવર્સીટી સંલગ્ન શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા કુ.શ્રદ્ધાબેન જી.રાજ કે જેઓએ તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટીના બિઝનેસ સ્ટડી વિભાગના પ્રોફેસર ડૉ.યજ્ઞેશભાઈ દલવાડીના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ “ડીટરમિન્ટસ એન્ડ ઈમ્પેક્ટ ઓફ ડિવિડન્ડ પોલીસી ઓન માર્કેટ વેલ્યુ ઓફ શેર ઓફ સિલેક્ટેડ બેન્કસ લીસ્ટેડ ઇન એન.એસ.ઈ.” વિષય પર સંશોધન કરી પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી સમગ્ર સંસ્થા તથા કોલેજનું ગૌરવ વધારેલ છે. આ સિધ્ધી બદલ ચરોતર એજ્યુકેશન સોસાયટી ના મંત્રીશ્રી કેતનભાઈ પી. પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ (ભયલુભાઈ), કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.નરેન્દ્રસિંહ બી.રાજ તથા સમગ્ર કોલેજ સ્ટાફ પરિવાર તેઓને હાર્દિક અભિનંદન પાઠવેલ છે.
University Result Sem- 6
Toppers of 2020..
Ujjval S Thakkar got gold medal in BCA Exam 2020.
તમારું અમુલ્ય યોગદાન સ્વીકાર્ય છે...
for more information click on more below...
આવો, ડી. એન. ને વીજ બિલ મુક્ત બનાવીએ ...
આપણું અમુલ્ય યોગદાન સ્વીકાર્ય છે...
S
C
Charotar Education Society
VIEW ALL
D. N. High School Campus, Station Road, Anand – 388001, Gujarat, India
Copyright © Charotar Education Society | Website Developed by Young World Group